ITI PIPALIYA

header ads

ITI પીપળીયા (માળીયા મી.) એડમીશન ૨૦૨૩


           ITI પીપળીયા  એડમીશન ૨૦૨૩

ઓનલાઇન ગુગલ મેપમાં સ્થળ જોવા માટે અહી ક્લીલ કરો  



એડમીશન  માટે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે લાવવા 

ખાસ નોંધ  :-   (   ડૉક્યુમેન્ટ  ઓરીજનલ સાથે લાવવા અને તેની 

ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે.)

પ્રથમ  રાઉન્ડ  તારીખ:-૨૪/૦૫/૨૦૨૩ થી ૨૫/૦૬/૨૦૨૩ સુધી ચાલુ રહેશે 

_______________________________________
                   ગુજરાત સરકાર
ઔદ્યોગીક તાલીમ સંસ્થા  માળીયા  (મી) 
 ચાંચાવદરડા-પીપળીયા પાટીએ
તાલુકો:- માળીયા(મિયાણા)
આઇ.ટી.આઇ માં પ્રવેશ -૨૦૨૩

પ્રથમ રાઉન્ડ ઓનલાઇન ફોર્મ ભરવાની 

તારીખ:-૨૪/૦૫/૨૦૨૩ થી ૨૫/૦૬/૨૦૨૩

વ્યવસાયોની વિગત.

ક્રમ

વ્યવસાયનું નામ

તાલીમનો સમયગાળો.

પ્રવેશમાંટેની લાયકાત

જગ્યા

૦૧

કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસીસ્ટંટ.

૦૧ વર્ષ

૧૦ ધોરણ પાસ.

૨૦ 

૦૨

ફીટર.

૦૨ વર્ષ.

૧૦ ધોરણ પાસ.

૨૦

૦૩



0૪

વાયરમેન



વેલ્ડર 

૦૨ વર્ષ.



૦૧ વર્ષ 

 ધોરણ પાસ.



 ધોરણ પાસ.

૨૦


૨૦

તાલીમ ની ફીની વિગત.

રૂપિયા ૨૫૦=૦૦ કોશન મની ડીપોઝીટ(CMD) તરીકે. ( જે તાલીમ સમય પુરો કર્યા બાદ પરત મળશે,)

iti  ટ્યુશન ફી  રૂપિયા 600/- પ્રતિ/ 6 મહિનાની 

કુલ રૂપિયા 600 + 250 = 850/-

નોંધ:- અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ,મહિલા અને વિકલાંગ ઉમેદવારો ને  ટ્યુશન ફી માંથી  મુક્તિ છે.

(સરકારશ્રીના નિયમ અનુસાર શિષ્યવ્રુતિ મળવાપાત્ર રહેશે.)  વધુમાહિતી માંટે નીચેના ના સરનામે સંસ્થાનો સંપર્ક કરવો.   _______________________________________________________

આઈ. ટી. આઈ. ખાતે એડમિશન માટેના જરૂરી ડોકયુમેંટ

ખાસ નોંધ :- બધા ઓરીજનલ  ડોક્યુમેન્ટ અને તેની ઝેરોક્ષ કોપી સાથે લાવવી ફરજીયાત છે.


૧)  શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.)
૨) ઘોરણ ૧૦/ ૯/૮ પાસ  જે લાગુ પડતું હોય તેની  માર્કશીટ   
3)   જાતિનો દાખલો( general માટે લાગુ નહીં પડે)
૪)   આધારકાર્ડ   
૫)   ૧-પાસપોર્ટ સાઇઝ ના ફોટો,    
૬)   રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦/-૭) ઇમેઇલ આઇડી,મોબાઇલ નંબર

બધા ઓરીજનલ  ડોક્યુમેન્ટ અને તેની ઝેરોક્ષ કોપી સાથે લાવવી ફરજીયાત છે.
_____________________________________________________
૧૦ નાપાસ   માહિતી માટે મોબાઈલ નંબર :-   ૯૧૦૬૫૯૧૪૧૪(વાયરમેન ટ્રેડ )  

૧૦ પાસ   માહિતી  માટે મોબાઈલ નંબર :-   ૯૭૭૩૦૯૮૫૧૫              (ફિટર અને વેલ્ડર ટ્રેડ)

૧૦ પાસ   માહિતી  માટે મોબાઈલ નંબર:- ૯૬૨૪૩૭૬૧૩૩(કોપા ટ્રેડ )